🎶 Title- SALI BATKI
👨💼 PRODUCER- AVINASH RATHOD
🎬 DIRECTOR- SAMIT PATEL
🎼 MUSIC DIRECTOR- DJ ROHIT (AAHWA)
🎤 SINGAR- KUNJAL PATEL, SATISHBHAI (AAHWA)
🕴️Actor- AVINASH RATHOD
💃 Actress- SONU RATHOD, KOMAL RATHOD
🎥 D.O.P- HARDIK PATEL & SAMIT PATEL
👨💻 EDITING- SAMIT PATEL
🕺 Coriyography – VIJAY NAYKA,DHAVAL RATHOD
✍️ LYRICS: VAIBHAV GARASIYA
✍️ CO- WRITER : KUNJAL PATEL
💿 COMPOSER – VAIBHAV GARASIYA
🤝 SPECIAL SAPORT – HEMANT
CAST- VIJAY NAYKA ,DHAVAL RATHOD, HARSHIL RATHOD,UDAY RATHOD, VISHAL B BOY,D RATHOD
🎵 Lyrics
સાલી બટકી, તુયે તો મારું જીવાનુ હરામ કરી નાયખું
કયા મૂરતમાં, લગન કરેલા
મારી જીંદગી બગાડી સાલી બટકી(૨)
હવે લફડા કરું, ની તો મેં હું કરું
તારી હાથે ની ફાવે ઓ બટકી(૨)
લગન પેલાતો તને ગમતી હતી,
હવે કેમ ની ગમે તારી બટકી(૨)
જો લફડું કરે તો તને હબ્ભર ઝપેટું,
તારો પીછો ની છોડું તારી બટકી(૨)
એ શોપિંગ કરાવુ, તને પીકચર બતાવું,
મોંઘા પાર્લર માં મેકઅપ કરાવું
રાણી બનાવીને રાખું તને,
તારા નખરા મેં બધા ઉઠાવું
એ બર્ગર ખવડાવે, ને કપડા અપાવે,
મનેતો પાણીપૂરીમાં પટાવે
પીકચર બતાવે, ખોટા ખર્ચા કરે,
રવિવારી ના લૂગડાં પેરાવે
પેલા લફડું કરીને મને પટાવી,
હવે કેમની ગમે તારી બટકી(૨)
મારા ભાઈને બોલાવું, તને હબ્ભર મરાવુ,
તારો પીછોની છોડે આ બટકી…
હે વાસણ મંજાવેને, કપડા ધોવાડે
મનેતો કચરાને પોતા કરાવે
લાલી લગાડીને તુંતો ફરે,
મારી પાહે મજુરી કરાવે
બે બે પોયરાનો બાપ થયો,
તોયે બીજી પર ફાફા મારે
મોટા મોટા સપના બતાવે,
દસ રૂપિયાની ગાંઠી પેરાવે
માંરી મમ્મીતો કહેતી હતી,
એની જોડે ના જાતી અલી બટકી(૨)
તું જો લફડું કરે તો, તને હબ્ભર ઝપેટું,
તારો પીછો ની છોડું તારી બટકી (૨)
કેમ ની છોડે, ભલ ભલી છોડી જાય તો,
તું હું ચીઝ છે સાલી બટકી
હે.. ડેનિયા, તારા બાપાની બો દાદાગિરિ વધી ગેલી છે,
ચાલ કાળતો લાકડો
કયા મૂરતમાં લગન કરેલા,
મારી જીંદગી બગાડી સાલી બટકી(૨)
હવે લફડા કરું, ની તો મેં હું કરું
તારી હાથે ની ફાવે ઓ બટકી (૨)
લગન પેલાતો તને ગમતી હતી,
હવે કેમ ની ગમે તારી બટકી (૨)
જો લફડું કરે તો, તને હબ્ભર ઝપેટું
તારો પીછો ની છોડું તારી બટકી (૨)
સાલી બટકી કૂદી કૂદીને મારે
__________________
source