Business News : Petrol – Dieselના ભાવમાં ઘટાડાની આશા વધી
ક્રૂડ ઓઇલ 60 ડૉલર પ્રતિ બેરલથી નીચે આવી ગયું છે. આવી સ્થિતિમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા વધી છે. ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાથી પેટ્રોલ-ડીઝલ સસ્તું થઈ શકે છે. આ વચ્ચે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના રેટ અપડેટ કરી દીધા છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવા છતાં દેશમાં ક્યાંય પણ પેટ્રોલ-ડીઝલના રેટમાં કોઈ ફેરફાર થયો નથી. આજે પણ ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ પોર્ટ બ્લેરમાં છે. અહીં પેટ્રોલનો ભાવ 82.46 અને ડીઝલનો ભાવ 78.05 પ્રતિ લિટર છે. જ્યારે દિલ્હીમાં પેટ્રોલ 94.77 રૂપિયા અને ડીઝલ 87.67 રૂપિયા પર સ્થિર છે.
ક્રૂડ ઉત્પાદક દેશોના ગ્રુપ ઓપેક+ એ તાજેતરમાં જ ક્રૂડની સપ્લાઈ વધારવાનો નિર્ણય લીધો છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો થયો છે. યુએસ ક્રૂડ ઓઇલ (WTI) ના ભાવમાં 4%નો ઘટાડો થયો. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડ 3.79 ટકા ઘટીને 58.79 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. આનો અર્થ એ થયો કે વિશ્વભરમાં ક્રૂડની સપ્લાઈ વધવાથી કિંમતો પર દબાણ આવી રહ્યું છે.
#israel #israelhamaswar #israelnews #israelnewstoday #newstoday #worldnews
#sumuldairy #dairyfarm #dairy #dairymilk #surat #tapi #tapinews #suratnews #southgujarat #gujaratinews #milk #milkproduct #milkprice #businessnews #business #petrol #petrolprice #petroldieselprice #diesel #shortsviral #oil
#europe #ukraine #russia #ukrainerussiawar #kajakallas
#shortsnews #news #news16 #gujaratinews #breakingnews #abpnews #shortsnews #shortsviral #nationalnews #shorts #shortsviral #jammukashmir #soniagandhi #rahulgandhi #supremecourt #case #hollywood #hollywoodnews #celebrity
#pakistan #shortsnews #world #worldnews #jammu #jammukashmir #jammukashmirnews #unsc #youtube #ban
Watch Gujarati News 16 and stay tuned for all the breaking news in Gujarati !
Gujarati News 16 is India’s leading Gujarati News Youtube Channel. Gujarati News 16 News Youtube channel covers latest news in Politics, Entertainment, Bollywood, business and sports.
ગુજરાતી ન્યૂઝ ૧૬ જુઓ અને ગુજરાતીમાં બધા બ્રેકિંગ ન્યૂઝ માટે જોડાયેલા રહો!
ગુજરાતી ન્યૂઝ ૧૬ એ ભારતની અગ્રણી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ છે. ગુજરાતી ન્યૂઝ ૧૬ ન્યૂઝ યુટ્યુબ ચેનલ રાજકારણ, મનોરંજન, બોલીવુડ, વ્યવસાય અને રમતગમતના નવીનતમ સમાચારોને આવરી લે છે.
source